ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

25 ફેબ્રુઆરી, 2016

ક્યું ફૂલ ચઢાવવાથી ભોલેનાથ કેવુ ફળ આપે છે.


ભાગવાનને આંકડાનું લાલા અને સફેદ ફુલ વધુ પ્રિય છે. આ ફુલોથી ભગવાનની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે જેના કારણે તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ભગવાનને ચમેલીનું ફુલ ચઢાવવાથી વાહનનું સુખ મળે છે.

જો તમારા લગ્ન નથી થયા અને તમે સુંદર અને સુશીલ પત્ની ઈચ્છો છો તો ભગવાન શિવને મોગરાનું ફુલ ચઢાવો.

જો તમે ઈચ્છો કે માતા અન્નપૂર્ણા તમારા ઘરેથી ક્યારેય ન જાય તો શિવજીને જૂહીનું ફુલ સમર્પિત કરો.

શિવપુરાણ મુજબ દરેક ફુલથી અલગ અલગ પરિણામ મળે છે, જેમાં કરણનું ફુલ ચઢાવવાથી તમને નવા કપડા મળે છે.

ભગવાનને હરસિંગારનું ફુલ સમર્પિત કરવાથી સંપત્તિ દિનપ્રતિદિન વધતી રહે છે.

ધતૂરાનું ફુલ ચઢાવવાથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે.

દુર્વા ચઢાવવાથી તમારી ઉમર લાબી અને સ્વસ્થ રહે છે.

22 ફેબ્રુઆરી, 2016

તમારા મેમરી કોર્ડના સ્પેસને ડબલ સ્પેસમાં બદલો, જાણો આ ટ્રીક

મોબાઈલ ફોનની મેમરી ફુલ થયા પછી તમામ યુઝર્સ એકસ્ટ્રા મેમરી કાર્ડનો સહારો લેતા હોય છે અને ફોનની મેમરી વધારે છે. પરંતુ મેમરી કાર્ડની મેમરી સીમિત હોય ત્યારે કામ ચાલતું નથી, કારણ કે ડેટા સ્ટોર કરવા માટે સૌથી વધુ મેમરીની જરૂર પડે છે. એવામાં તમને જણાવી દઈએ કે, આ એક એવી ટ્રીક છે જેની મદદથી તમે તમારી મેમરી કાર્ડને ડબલ મેમરી કાર્ડમાં ફેરવી શકો છો.

આ ટ્રિકથી વધારો મેમરી કાર્ડની મેમરી
આ ટ્રિકની મદદથી તમે તમાર 1જીબી મેમરી કાર્ડની મેમરીને 2જીબી સુધી વધારી શકો છો. જેના માટે તમારે ‘સ્કાઈમેડી’ એપની જરૂર પડશે. એના પછી અમુક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જેના પછી તમારા મેમરી કાર્ડની મેમરી ડબલ થઈ જશે.

મેમરી કાર્ડની મેમરી વધારવા માટે અપનાવો આ ટિપ્સ
– સૌથી પહેલા તમારા મેમરી કાર્ડને કોમ્પ્યુટરમાં લગાવો.
– તેના પછી મેમરી કાર્ડના તમામ ડેટાનો બેકઅપ કોમ્પ્યુટરમાં લઈ લો..
– તેના પછી તમારા મેમરી કાર્ડને ફોર્મેટ કરો.
– તેના પછી કોમ્પ્યુટમાં સ્કાઈમેડી એપ ડાઉનલોડ કરો, ત્યારબાદ આ એપ એની જાતે કોમ્પ્યુટરમાં લૉંચ થઈ જશે, જેમાં બે ઓપ્શન Fix અને Cancleની સાથે એક વિંડો ખુલશે. તેના પછી ડ્રૉપ ડાઉન મેનુમાં મેમરી કાર્ડને બ્રાઉજ કરો..

આ છે મેમરી કાર્ડની મેમરી વધારવાની સાચી ટિપ્સ
– મેમરી કાર્ડનું લોકેશન સિલેક્ટ કરી લો, તો “Fix” ઉપર ક્લિક કરો, આ તેના પછી તમને કંફર્મેશન માટે પુછશે. એના માટે “Yes” પર ક્લિક કરી કંફર્મ કરો. Memory Cardને સિલેક્ટ કર્યા પછી તમને લગભગ 955 એમબીની સાઈઝ દેખાશે. આવું એટલા માટે તમને દેખાશે કારણ કે તમે 1જીબી મેમરી કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
– આ પ્રક્રિયા પુરી થયા પછી આ એપને તમારા મેમરી કાર્ડને અનપ્લગ કરવા માટે પુછશે. ત્યારબાદ મેમરી કાર્ડને કાઢીને ફરી ઈંસર્ટ કરો. તમને દેખાશે કે મેમરી કાર્ડની સ્ટોરેજ કેપેસિટી 2 જીબીની થઈ ગઈ છે.
– ત્યારબાદ જો તમે તમારા મેમરી કાર્ડની સ્ટોરેજ ક્ષમતા ચેક કરવા માંગતા હોય તો- માય કોમ્પ્યુટર-મેમરી કાર્ડ-સિલેક્ટ પ્રોપર્ટીઝ ઉપર જઈને જોઈ શકો છો.

17 ફેબ્રુઆરી, 2016

તારીખ ૧૭ ફેબ્રુઆરીનું રાશિફળ

તારીખ ૧૭ ફેબ્રુઆરીનું રાશિફળ

aries (અ, લ, ઈ)

જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સામાજિક જવાબદારી વધે. | શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮

taurus (બ, વ, ઉ)

આર્થિક સ્થિતિ મજબૂત બની શકે. નોકરીમાં પદોન્નતિની શક્યતા. આરોગ્યની કાળજી રાખવી. | શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭

gemini (ક, છ, ઘ)

વારસાગત મિલકતનાં પ્રશ્નો હલ થાય. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. | શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬

cancer (ડ, હ)

રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. હિતશત્રુઓ પર વિજય મળી શકે છે. | શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪

leo (મ, ટ)

કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. | શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫

virgo (પ, ઠ, ણ)

આર્થિક સ્થિતિ મજબૂત બની શકે. સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા. આરોગ્ય સુખમય બની રહે. | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩

libra (ર, ત)

લગ્નજીવન સુખમય બની રહે. નાણાકીય સ્થિતિ મજબૂત બને. આવકનાં સ્રોતમાં વધારો થાય. | શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨

scorpio (ન, ય)

આકસ્મિક ધન-લાભ થઇ શકે. ભૌતિક સુખ-સુવિધામાં ‌વધારો થઇ શકે છે. | શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧

sagittarius (ભ, ધ, ફ, ઢ)

દિવસ ટેન્શન ફ્રી પસાર થાય. આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે. | શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨

Capricorn (ખ, જ)

ભાગ્યોદયની તક મળી શકે. ઉપરી અધિકારીથી લાભ. આરોગ્યની કાળજી રાખવી હિતાવહ બની રહે. | શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧

aquarius (ગ, સ, શ, ષ)

કાર્યક્ષેત્રે પ્રગતિદાયક સમય. આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે છે. | શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦

pisces (દ, ચ, ઝ, થ)

રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠા વધે. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે. | શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯

આપનો જન્મદિન - આપનું ભવિષ્ય

તા.૧૭ ફેબ્રુઆરીનાં રોજ જન્મેલા જાતકો માટે આગામી વર્ષ દરમિયાન નોકરીયાત વર્ગને બદલી-બઢતીની શક્યતા. વેપાર ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે. સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે. આરોગ્ય સુખમય રહે.

સૂર્ય રાશિ: કુંભ

બારેય માસની શુભ તારીખો : ફેબ્રુઆરી(૧૭, ૧૯, ૨૫), માર્ચ(૭, ૧૪, ૨૫), એપ્રિલ(૬, ૧૮, ૨૨), મે(૯, ૧૧, ૩૦),જૂન(૨, ૧૫, ૨૭), જુલાઇ(૮, ૧૨, ૨૪),ઓગસ્ટ (૯, ૧૮, ૨૦),સપ્ટેમ્બર(૭,૧૪, ૨૬), ઓક્ટોબર(૯, ૧૦, ૩૦), નવેમ્બર(૪, ૧૨, ૨૩),ડિસેમ્બર(૩, ૧૫, ૩૦), જાન્યુઆરી(૧, ૧૨, ૩૧)

11 જાન્યુઆરી, 2016

11 જાન્યુઆરીનું રાશિફળ

aries (અ, લ, ઈ)

કાર્યક્ષેત્રે પદોન્નતિની શક્યતા. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધે. આરોગ્ય સુખમય બને. શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮

leo (મ, ટ)

શેર-સટ્ટાકીય બાબતોમાં સંભાળવું. કોર્ટ-કચેરીનાં પ્રશ્નો હલ થઇ શકે. વાહન ચલાવતા સંભાળવું. શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫

sagittarius (ભ, ધ, ફ, ઢ)

આરોગ્ય સુખમય બને. જમીનનાં પ્રશ્નો હલ થઇ શકે છે. શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨

taurus (બ, વ, ઉ)

રોજગારીની તક મળી શકે. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે. જમીનનાં પ્રશ્નો હલ થઇ શકે. શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭

virgo (પ, ઠ, ણ)

લગ્નજીવન સુખમય બની રહે. માનસિક ચિંતા હળવી બને. કાર્યક્ષેત્રે સમય પ્રગતિદાયક. શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩

Capricorn (ખ, જ)

વિદેશથી શુભ સમાચાર મળી શકે. નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે. સટ્ટાકીય બાબતોમાં સંભાળવું. શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧

gemini (ક, છ, ઘ)

વાહન-જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઇ શકે. દિવસ આનંદમય પસાર થઇ શકે. પ્રવાસ હલ થઇ શકે. શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬

libra (ર, ત)

સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. માનસિક પ્રશ્નો હલ થઇ શકે. રોજગારીની તક મળી શકે. શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨

aquarius (ગ, સ, શ, ષ)

કોર્ટ-કચેરીનાં પ્રશ્નો હલ થઇ શકે. વેપાર ક્ષેત્રે નવી તક મળી શકે છે. શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦

cancer (ડ, હ)

રોજગારીની તક મળી શકે. આકસ્મિક ધન-લાભ થઇ શકે. વેપાર ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે. શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪

scorpio (ન, ય)

આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી. સ્પર્ધામાં સફળતા મળે. શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧

pisces (દ, ચ, ઝ, થ)

જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. દિવસ આનંદમય પસાર થઇ શકે. આવકનાં સ્રોતમાં વધારો થાય. શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯

તા.૧૧ જાન્યુઆરીનાં રોજ જન્મેલા જાતકો માટે આગામી વર્ષ દરમિયાન આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. નોકરીયાત વર્ગને નવી તક મળી શકે. વેપાર ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે. રોકાયેલા નાણા પરત મળી શકે. સૂર્ય રાશિ: ધન

સૂર્ય રાશિ: ધન

બારેય માસની શુભ તારીખો : જાન્યુઆરી(૧૧, ૧૫, ૨૬), ફેબ્રુઆરી(૬, ૧૭, ૨૮), માર્ચ(૫, ૧૪, ૨૯), એપ્રિલ(૨, ૧૧, ૨૫), મે(૬, ૧૮, ૩૦), જૂન(૮, ૧૪, ૨૫), જુલાઇ(૨, ૧૨, ૨૩),ઓગસ્ટ (૫, ૧૫, ૨૪), સપ્ટેમ્બર(૯, ૧૦, ૨૦), ઓક્ટોબર(૩, ૧૨, ૩૦), નવેમ્બર(૮, ૧૫, ૨૪),ડિસેમ્બર(૩, ૧૧, ૩૦) પુણ્યબળ વધારવા આમ કરો : મહાદેવજીની ઉપાસના શુભ ફળદાયી બની રહે.