ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

22 ફેબ્રુઆરી, 2016

તમારા મેમરી કોર્ડના સ્પેસને ડબલ સ્પેસમાં બદલો, જાણો આ ટ્રીક

મોબાઈલ ફોનની મેમરી ફુલ થયા પછી તમામ યુઝર્સ એકસ્ટ્રા મેમરી કાર્ડનો સહારો લેતા હોય છે અને ફોનની મેમરી વધારે છે. પરંતુ મેમરી કાર્ડની મેમરી સીમિત હોય ત્યારે કામ ચાલતું નથી, કારણ કે ડેટા સ્ટોર કરવા માટે સૌથી વધુ મેમરીની જરૂર પડે છે. એવામાં તમને જણાવી દઈએ કે, આ એક એવી ટ્રીક છે જેની મદદથી તમે તમારી મેમરી કાર્ડને ડબલ મેમરી કાર્ડમાં ફેરવી શકો છો.

આ ટ્રિકથી વધારો મેમરી કાર્ડની મેમરી
આ ટ્રિકની મદદથી તમે તમાર 1જીબી મેમરી કાર્ડની મેમરીને 2જીબી સુધી વધારી શકો છો. જેના માટે તમારે ‘સ્કાઈમેડી’ એપની જરૂર પડશે. એના પછી અમુક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જેના પછી તમારા મેમરી કાર્ડની મેમરી ડબલ થઈ જશે.

મેમરી કાર્ડની મેમરી વધારવા માટે અપનાવો આ ટિપ્સ
– સૌથી પહેલા તમારા મેમરી કાર્ડને કોમ્પ્યુટરમાં લગાવો.
– તેના પછી મેમરી કાર્ડના તમામ ડેટાનો બેકઅપ કોમ્પ્યુટરમાં લઈ લો..
– તેના પછી તમારા મેમરી કાર્ડને ફોર્મેટ કરો.
– તેના પછી કોમ્પ્યુટમાં સ્કાઈમેડી એપ ડાઉનલોડ કરો, ત્યારબાદ આ એપ એની જાતે કોમ્પ્યુટરમાં લૉંચ થઈ જશે, જેમાં બે ઓપ્શન Fix અને Cancleની સાથે એક વિંડો ખુલશે. તેના પછી ડ્રૉપ ડાઉન મેનુમાં મેમરી કાર્ડને બ્રાઉજ કરો..

આ છે મેમરી કાર્ડની મેમરી વધારવાની સાચી ટિપ્સ
– મેમરી કાર્ડનું લોકેશન સિલેક્ટ કરી લો, તો “Fix” ઉપર ક્લિક કરો, આ તેના પછી તમને કંફર્મેશન માટે પુછશે. એના માટે “Yes” પર ક્લિક કરી કંફર્મ કરો. Memory Cardને સિલેક્ટ કર્યા પછી તમને લગભગ 955 એમબીની સાઈઝ દેખાશે. આવું એટલા માટે તમને દેખાશે કારણ કે તમે 1જીબી મેમરી કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
– આ પ્રક્રિયા પુરી થયા પછી આ એપને તમારા મેમરી કાર્ડને અનપ્લગ કરવા માટે પુછશે. ત્યારબાદ મેમરી કાર્ડને કાઢીને ફરી ઈંસર્ટ કરો. તમને દેખાશે કે મેમરી કાર્ડની સ્ટોરેજ કેપેસિટી 2 જીબીની થઈ ગઈ છે.
– ત્યારબાદ જો તમે તમારા મેમરી કાર્ડની સ્ટોરેજ ક્ષમતા ચેક કરવા માંગતા હોય તો- માય કોમ્પ્યુટર-મેમરી કાર્ડ-સિલેક્ટ પ્રોપર્ટીઝ ઉપર જઈને જોઈ શકો છો.