ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

10 ઑક્ટોબર, 2015

૧૦ ઓક્ટોબરનું રાશિફળ

દિલીપભાઈ ત્રિવેદી

મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ આકસ્મિક ધન-લાભની શક્યતા. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. જૂના મિત્રો, સ્નેહીજનોને મળવાનું થઇ શકે.

વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ રોજગારીની તક મળી શકે. નાણાકીય સ્થિતિ મજબૂત બને. આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે.

મિથુન (ક, છ, ઘ)| શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬ વારસાગત િમલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાકીય સ્થિતિ મજબૂત બને. લગ્નજીવન સુખમય બની રહે.

કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નોકરીમાં પદોન્નતિની શક્યતા. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે.

સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. આરોગ્ય સુખમય બને.

કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે. પ્રવાસનું આયોજન શક્ય.

તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ લગ્નજીવન સુખમય બની રહે. માનસિક ચિંતા હળવી બની શકે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

વૃિશ્ચક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જણાય. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી શક્ય. નોકરીમાં પદોન્નતિ.

ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. પ્રવાસનું આયોજન શક્ય. માનસિક ચિંતા હળવી બને.

મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ ભાગ્યોદયની તક મળી શકે. અટકેલાં કાર્યો પૂર્ણ થઇ શકે. આકસ્મિક ધન-લાભ થઇ શકે છે.

કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઇ શકે. વેપાર ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધી શકે.

મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે. માનસિક ચિંતા હળવી બને. મકાનનાં પ્રશ્નો હલ થઇ શકે.