ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

10 ઑક્ટોબર, 2015

આજે શનિવાર, જાણી લો રાશિ મુજબ કેવો રહેશે આપનો દિવસ

મેષ-ખર્ચ-વ્યયના પ્રસંગથી સાચવવું. મનની મુરાદ મનમાં રહે. તબિયત સાચવવી.

વૃષભ-માનસિક ચિંતા-તણાવ દૂર થાય. આરોગ્ય સચવાય. આર્થિક કામગીરી થઈ શકે.

મિથુન-ગૂંચવણ ઉકેલાય. નવીન કાર્યરચના માટે સાનુકૂળતા રહે. સામાજિક પ્રસંગથી આનંદ.

કર્ક-આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો. ગૃહવિવાદ-ગેરસમજ દૂર કરીને શાંતિ સર્જી શકશો.

સિંહ-આપની વ્યાવસયિક સમસ્યાનો હલ મેળવી શકશો. ટેન્શન હળવું બને. પ્રગતિની તક હાથ આવી મળે.

કન્યા-આરોગ્યની કાળજી લેજો. નિરાશા દૂર થાય. સ્નેહીથી સહકાર અને સાથ મળે. નવી મુલાકાત થાય.

તુલા- સામાન્ય કામકાજો થઈ શકે. રુકાવટનો પ્રસંગ. પ્રવાસ થાય. મિલન-મુલાકાતમાં વિલંબ.

વૃશ્ચિક-આપની મહેનત રંગ લાવતી જણાય. પ્રવાસ ફળે. વ્યાવસાયિક ચિંતા હળવી બને.

ધન-આવક સામે જાવક વધતી લાગે. નાાભીડ અનુભવાય. ઉધારીથી દૂર રહેજો. તબિયત ચિંતા.

મકર- માનસિક અજંપો તણાવ જણાય. ટેન્શન હળવું કરજો. નાણાભીડ વધે નહીં તે જોજો.

કુંભ- ખર્ચ-વ્યયના પ્રસંગથી સાચવવું. મનની મુરાદ મનમાં રહે. તબિયત સાચવવી.

મીન -સ્નેહીથી સહકાર મેળવી શકશો. નાણાભીડનો ઉકેલ મળતો લાગે. પ્રવાસ સફળ નીવડે.

સૂર્યોદયાદિ    સૂર્યોદય    નવકારશી    સૂર્યાસ્ત
અમદાવાદ :     ૬-૩૬      ૭-૨૪     ૧૮-૧૮
દિવસનાં ચોઘડિયાં :  ૧. કાળ, ૨. શુભ, ૩. રોગ, ૪. ઉદ્વેગ, ૫. ચલ, ૬. લાભ, ૭. અમૃત, ૮. કાળ.
રાત્રિનાં ચોઘડિયાં :  ૧. લાભ, ૨. ઉદ્વેગ, ૩. શુભ, ૪. અમૃત, ૫. ચલ, ૬. રોગ, ૭. કાળ, ૮. લાભ.