ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

8 ઑક્ટોબર, 2015

૮ ઓક્ટોબરનું રાશિફળ

દિલીપભાઈ ત્રિવેદી

મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. માનસિક ચિંતા હળવી બની શકે. વેપાર ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે.

વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઇ શકે. માનસિક ચિંતા હળવી બની શકે. રોજગારીની તક મળી શકે.

મિથુન (ક, છ, ઘ)| શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬ વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. ભાગ્યોદયની તક મળી શકે. કોર્ટ-કચેરીનાં પ્રશ્નો હલ થઇ શકે.

કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ વારસાગત િમલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વિદેશથી શુભ સમાચાર મળી શકે. નાણાભીડ દૂર થઇ શકે.

સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. માનસિક ચિંતા હળવી બની શકે. પ્રવાસનું આયોજન શક્ય.

કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ અટકેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. પ્રવાસનું આયોજન શક્ય.

તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ લગ્નજીવન સુખમય બની રહે. દિવસ આનંદમય પસાર થઇ શકે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય.

વૃિશ્ચક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે. લગ્નજીવન સુખમય બની રહે.

ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. માનસિક ચિંતા હળવી બને. રોજગારીની તક મળી શકે.

મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે. અટકેલાં કાર્યો પૂર્ણ થઇ શકે.

કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ સ્થાવર િમલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વડીલોના આરોગ્ય અંગે ચિંતા રહે. દિવસ આનંદમય પસાર થઇ શકે.

મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે. વિદેશથી શુભ સમાચાર મળી શકે. નાણાભીડ દૂર થઇ શકે.